નવી દિલ્હી, તા. ર6 : આઉટ સોર્સિંગથી કર્મચારીઓના શોષણને અયોગ્ય ઠેરવતાં સુપ્રીમ કોર્ટે કહ્યંy છે કે સરકાર માર્કેટ પ્લેયર નથી. સરકાર બંધારણિય નિયુકિતકાર છે અને તે આઉટ સોર્સિંગથી લોકોને નોકરીએ રાખીને શોષણ કરી ન શકે. લાંબા સમય સુધી એડહોક પર રાખ્યા બાદ કર્મચારીઓને નિયમિત રોજગાર ન આપવો અને આર્થિક.....