• બુધવાર, 27 ઑગસ્ટ, 2025

તમામ ખાદ્ય અને કાપડની વસ્તુઓને પાંચ ટકાના જીએસટી સ્લેબમાં ખસેડાશે

નવી દિલ્હી, તા. 26 : જીએસટી કાઉન્સિલની આવતા મહિનાની શરૂઆતમાં મળનારી બેઠકમાં સિમેન્ટ, સલૂન અને બ્યૂટીપાર્લર જેવી મોટા પાયાની વપરાશની સેવાઓ તેમ જ વ્યક્તિગત જીવન અને આરોગ્ય વીમા યોજના સહિતનાં અનેક ઉત્પાદનો પર લેવી ઘટાડવાની યોજના પર ચર્ચા કરશે. કર વ્યવસ્થાને સરળ બનાવવા અને તમામ વર્ગીકરણની ચિંતાઓનો અંત.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ