નવી દિલ્હી, તા.26: બે વખતના ઓલિમ્પિક મેડલિસ્ટ અને ભારતના સ્ટાર એથ્લેટ ભાલા ફેંક ખેલાડી નિરજ ચોપરા ડાયમંડ લીગના ફાઇનલમાં ચેમ્પિયન બનવા કમર કસી રહ્યો છે. દોહા અને પેરિસ રાઉન્ડમાં ટોચ પર રહીને નિરજે ફાઇનલમાં જગ્યા બનાવી છે. દોહા ડાયમંડ લીગમાં નિરજ ચોપરાએ 90.23 મીટરનો કેરિયરનો બેસ્ટ થ્રો કર્યો......