• બુધવાર, 27 ઑગસ્ટ, 2025

શાંતિ જોઇતી હોય તો યુદ્ધ માટે તૈયાર રહો : સીડીએસ

`રણસંવાદ'માં જનરલ ચૌહાણે કહ્યું, અૉપરેશન સિંદૂર હજુ જારી

મહુ, તા. 26 : મધ્યપ્રદેશના મહુમાં યોજાયેલા `રણસંવાદ'માં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ અનિલ ચૌહાણે કહ્યું કે, ભારત શાંતિપ્રિય દેશ જરૂર છે, પરંતુ `શાંતિવાદી' નથી. દુશ્મન ગેરસમજણમાં ન રહે. દેશની સેનાઓ યુદ્ધ માટે હંમેશાં તૈયાર છે. સીડીએસે કહ્યું કે, ઓપરેશન સિંદૂર એક આધુનિક સંઘર્ષ હતું.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ