નવી દિલ્હી, તા. 26 (એજન્સીસ) : આગામી મહિનાની શરૂઆતમાં જીએસટી કાઉન્સિલની બેઠક મળશે ત્યારે સિમેન્ટ, સલૂન અને બ્યૂટીપાર્લર જેવી વ્યાપક વપરાશની સેવાઓ તેમ જ વ્યક્તિગત અને આરોગ્ય વીમા યોજના વિશે ચર્ચાવિચારણા કરવામાં આવશે. ટૅક્સ તંત્રને સરળ બનાવવા અને તમામ સંબંધિત વર્ગીકરણ વિશેની.....