આઈએનએસ ઉદયગિરિ, આઈએનએસ હિમગિરિ આધુનિક હથિયારો-રડારથી સજ્જ
વિશાખાપટ્ટનમ,
તા.26 : બ્રહ્મોસ અને બરાક નેવી મિસાઈલોથી સજ્જ અને દુશ્મનોના રડારને ચકમો આપી શકે
તેવા બે યુદ્ધ જહાજ આઈએનએસ ઉદયગિરિ અને આઈએનએસ હિમગિરિને ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં
આવ્યા છે. ભારતના આ જહાજોથી દુશ્મનો થરથર કાંપી જાય તેવી તેની તાકાત......