• બુધવાર, 27 ઑગસ્ટ, 2025

હું ગાંધી પરિવારનો વફાદાર, શિવકુમારે માફી માગી

બેંગ્લુરુ, તા. 26 : કર્ણાટક વિધાનસભામાં આરએસએસની પ્રાર્થનાનું રટણ કરીને વિવાદ સર્જનાર નાયબ મુખ્યમંત્રી ડી.કે.શિવકુમારે કોંગ્રેસીઓમાં ભડકેલા રોષ વચ્ચે માફી માગી કહ્યં છે કે હું ગાંધી પરિવારનો વફાદાર છું. કોઈની લાગણી દુભાઈ હોય તો માફી માગું છું. હું કોંગ્રેસી છું અને મર્યા સુધી કોંગ્રેસી જ રહીશ. મેં કોઈ સંદર્ભમાં તેનો ઉલ્લેખ કર્યો.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ