• બુધવાર, 27 ઑગસ્ટ, 2025

ફેડના ગવર્નરને હટાવાતાં સોના-ચાંદીમાં ઉછાળો

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા. 26 : યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફેડરલ રિઝર્વ ગવર્નર લિસા કૂકને હટાવવાની જાહેરાત કર્યા પછીમંગળવારે સોનાના ભાવ બે અઠવાડિયાથી વધુના ઉચ્ચ સ્તરે પહોંચી ગયા હતા, આ પગલાને ઘણા લોકો સેન્ટ્રલ બેંકની સ્વતંત્રતા ખતમ કરવા અને યુએસ સંપત્તિઓમાં વિશ્વાસને ઓછો કરવા તરીકે જુએ.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ