• બુધવાર, 27 ઑગસ્ટ, 2025

ભારતીય પરદે `ગૉડ ફાધર' ડૉન કાર્લેનો જોવા મળશે

અમેરિકાના સિનેમા જગતની ક્લાસિક ફિલ્મ ગૉડ ફાધર ટ્રાયલૉજી હવે પહેલી વાર ભારતીય રૂપેરી પરદે ફૉરકે રિસ્ટોરેશનમાં જોવા મળશે.  પીવીઆરમાં સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં ફિલ્મ રજૂ થશે. અલ પચીનો અને રોબર્ટ ડી નીરો જેવા કલાકારો ધરાવતી 1972માં આવેલી ધ ગૉડ ફાધરે વૈશ્વિક સ્તરે જબરદસ્ત લોકપ્રિયતા મેળવી.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ