મુંબઈ, તા. 26 : શહેરમાં ભગવાન ગણેશની પ્લાસ્ટર અૉફ પેરિસ (પીઓપી)માંથી બનતી મૂર્તિઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. અધિકારીઓ સંખ્યાઓનું મૂલ્યાંકન કરી રહ્યા છે ત્યારે મહારાષ્ટ્ર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (એમપીસીબી)ના અધ્યક્ષ સિદ્ધેશ કદમે જણાવ્યું હતું કે, પીઓપીની મૂર્તિઓમાં ઓછામાં ઓછો 15 ટકાનો.....