બૉલીવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા ગર્ભવતી છે. રાઘવ ચઢ્ઢા સાથે લગ્ન કર્યાના બે વર્ષ બાદ અભિનેત્રી માતા બનવાની હોવાના ગુડ ન્યૂઝ તેણે સોશિયલ મીડિયા પર આપ્યા છે. આ દંપતીએ ઈન્સ્ટાગ્રામ પર એક કેકની તસવીર મૂકી છે જેમાં બે નાની પગલીઓ છે અને બાજુમાં લખ્યું છે 1 વતા 1 = 3. બીજી એક પોસ્ટમાં દંપતીએ.....