અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.
26 : ગુજરાતના ચર્ચિત બીઝેડ સ્કેમમાં મુખ્ય આરોપી ભૂપેન્દ્રાસિંહ ઝાલા 8 મહિને જેલમાંથી
બહાર આવશે. સીઆઈડી ક્રાઇમ દ્વારા આ સ્કેમમાં મુખ્ય આરોપી ભૂપેન્દ્રાસિંહ ઝાલા સામે
નોંધવામાં આવતી મૂળ ફરિયાદમાં આરોપીએ ગુજરાત હાઈ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી દાખલ
કરી હતી જેને હાઈ કોર્ટે મંજૂરી......