છેલ્લા થોડા દિવસથી આલિયા ભટ્ટ અને રણબીર કપૂર નવા ઘર કૃષ્ણ રાજ બંગલાને લીધે ચર્ચામાં છે. પાલી હિલ વિસ્તારમાં આવેલું આ ઘર નવું બની રહ્યું છે. તાજેતરમાં આ બંગલાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. આ જોતાં જ આલિયા ગુસ્સે ભરાઈ છે. તેણે આ બાબતની નારાજગી વ્યક્ત કરતા પોસ્ટ.....