• બુધવાર, 27 ઑગસ્ટ, 2025

ડ્રીમ-11 અને ક્રિકેટ બૉર્ડ વચ્ચેનો સ્પોન્સરશિપ કરાર સમાપ્ત

સરકારના અૉનલાઇન ગેમિંગ બિલની અસર

એશિયા કપમાં ભારતીય ખેલાડીઓની જર્સી પર નવો લોગો જોવા મળશે

મુંબઇ, તા.25: ભારતીય ક્રિકેટ કંન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) અને ફેન્ટસી સ્પોર્ટ્સ કંપની ડ્રીમ-11 વચ્ચેનો સ્પોન્સરશિપને લઇને થયેલો 358 કરોડ રૂપિયાનો કરાર સમય પહેલા જ ખતમ થયો છે. આ કરાર 2023માં ત્રણ વર્ષની અવધિ માટે થયો હતો. જે અંતર્ગત ટીમ ઇન્ડિયાની જર્સી પર ડ્રીમ-11નો લોગો દર્શવવામાં આવતો.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ