અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા.
26 : પરેલમાં આવેલા લાલબાગચા રાજા ગણેશોત્સવ મંડળમાં દરરોજ લાખોની સંખ્યમાં દૂરદૂરથી
ગણેશ ભક્તો બાપ્પાના દર્શન કરવા આવે છે. આ ભક્તોને અંબાણી પરિવાર વતી મહાપ્રસાદ આપવાની
જાહેરાત મંડળે કરી છે. જોકે, પાલિકા અને પોલીસે મહાપ્રસાદ આપવાની પરવાનગી ન આપતાં વિવાદ
ઊભો થયો.....