• બુધવાર, 27 ઑગસ્ટ, 2025

ટેરિફનો તખ્તો ગોઠવાતાં શ્રમ પ્રધાન ક્ષેત્રોની 70 ટકા નિકાસ પડી ભાંગશે

નવી દિલ્હી, તા. 26 (એજન્સીસ) : અમેરિકાની નવી જકાતથી દેશના શ્રમ પ્રધાન ક્ષેત્રોની નિકાસના 70 ટકા પડી ભાંગવાને આરે છે, એમ ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટીવે એક રિપોર્ટમાં જણાવ્યું હતું. અમેરિકી ટેરિફથી 86.5 અબજ ડૉલરની ભારતની કુલ 66 ટકા નિકાસને અસર થશે તેમાં માલસામાનના 60.2 અબજ ડૉલરનો સમાવેશ.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ