• બુધવાર, 27 ઑગસ્ટ, 2025

ટીમ ઇન્ડિયાના ટાઇટલ સ્પૉન્સર બનવા ટોચની કંપનીઓ વચ્ચે હોડ

તાતા, અદાણી, રિલાયન્સ, ટોયાટો, પેપ્સી, ગ્રો, જેએસડબ્લ્યૂ કરોડોની બિડ લગાવવા તૈયાર 

નવી દિલ્હી, તા.26: ઓનલાઇન ગેમીંગ કંપની ડ્રીમ-11 અને બીસીસીઆઇ વચ્ચેનો કરાર સમજૂતી સાથે સમાપ્ત થઇ ચૂકયો છે. બીસીસીઆઇના સેક્રેટરી દેવાજીત સૈકિયા આ વાતની પુષ્ટિ કરી ચૂક્યા છે. ભારતીય ટીમને 9 સપ્ટેમ્બરથી એશિયા કપ રમવાનો છે. બીસીસીઆઇને નવા ટાઇટલ સ્પોન્સરની શોધ....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ