ઘાસચારાનું અત્યાર સુધીમાં 8.92 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં વાવેતર
અમારા પ્રતિનિધિ
તરફથી
અમદાવાદ, તા.
26 : ચાલુ વર્ષે ગુજરાતમાં વરસેલા સાર્વત્રિક વરસાદના પરિણામે રાજ્યના ખેડૂતો દ્વારા
પુષ્કળ માત્રામાં ખરીફ પાકોનું વાવેતર કર્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ
સરેરાશ વરસાદ 85 ટકાથી વધુ નોંધાયો છે જેની સામે રાજ્યમાં અત્યાર સુધીમાં જ 94 ટકા
એટલે કે 81 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં.....