45 વર્ષીય વિનિસ વિલિયમ્સ પહેલા રાઉન્ડમાં હારી
ન્યૂયોર્ક, તા.26:
યૂએસ ઓપન ગ્રાંડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટના બીજા દિવસે અપસેટ થયો છે. પૂર્વ ઓસ્ટ્રેલિયન
ઓપન ચેમ્પિયન અમેરિકાની અનુભવી ખેલાડી મેડિસન કિઝ પહેલા રાઉન્ડમાં બિન ક્રમાંકિત ખેલાડી
સામે હારીને બહાર થઇ છે. બે વખતની વિમ્બલ્ડન ચેમ્પિયન બારબોરા ક્રેસિકોવા પણ ઉલટફેરનો
શિકાર બની.....