અભિનેત્રી અને મૉડેલ રોઝલિન ખાન જે રેહાના ખાન તરીકે પણ જાણીતી છે તે તાજેતરમાં આધાર કાર્ડ સંબંધિત છેતરપિંડીનો ભોગ બની છે. ચોથા સ્ટેજના મેટાસ્ટેટિક કૅન્સરની જંગમાંથી ઉગર્યા બાદ હવે તે આધાર કાર્ડના ફ્રૉડનો શિકાર બની છે. તેની આધાર કાર્ડની વિગતો પરથી કોઈએ ઈએમઆઈ પર મોબાઈલ ફોન.....