• બુધવાર, 27 ઑગસ્ટ, 2025

પાકિસ્તાનથી આવતા ફંડ ઉપર નજર રાખવા બૅન્કોને સૂચના

નવીદિલ્હી, તા.26: ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)એ ધિરાણકારો અને બેન્કોને પાકિસ્તાનથી આડકતરી રીતે આવતા ફંડની તપાસ વધારવા તાકીદ કરી છે. આવી રીતે ભારતમાં ઘૂસાડી દેવામાં આવતાં ભંડોળનો ઉપયોગ હથિયારો ખરીદવામાં થવાની ભીતિ છે. પાકિસ્તાનથી ભારતમાં સીધો ફંડ પ્રવાહ મોટેભાગે પ્રતિબંધિત છે અને.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ