• બુધવાર, 27 ઑગસ્ટ, 2025

કબૂતરોને કારણે આરોગ્ય સંબંધિત ડરને વધુ પડતું મોટું સ્વરૂપ અપાયું

પીટા ઇન્ડિયાએ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને લખેલા પત્રમાં જણાવ્યું

મુંબઈ, તા. 26 : કબૂતરોને ચણ નાખવા અને કબૂતરખાનાંનો મામલો મુંબઈમાં મોટો રાજકીય મુદ્દો બની ગયો છે ત્યારે પીપલ ફૉર ધ એથિકલ ટ્રીટમેન્ટ અૉફ એનિમલ્સ (પીટા) ઈન્ડિયાએ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખીને જણાવ્યું છે કે કબૂતરો સાથે સંકળાયેલા સ્વાસ્થ્ય સંબંધિત ડરને વધુ પડતું મોટું.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ