વડા પ્રધાન સાથે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશપ્રમુખ સી.આર.પાટીલે કરી મૅરેથોન બેઠક
અમદાવાદ, તા.26
: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બે દિવસીય મુલાકાતને લઈ મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા
વચ્ચે સોમવારે મોડી સાંજે વડાપ્રધાન સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ
સી.આર.પાટીલે દોઢ કલાક સુધી મેરેથોન બેઠક કરી હતી. વડાપ્રધાન સાથે મુખ્યમંત્રી અને
પ્રદેશ પ્રમુખની બેઠકને લઈ રાજકીય ચર્ચાઓએ જોર.....