મુંબઈ, તા. 26 : સરકારે મધના લઘુતમ નિકાસ ભાવ (મિનિમમ એક્સપોર્ટ પ્રાઈસ - એમઈપી)માં ઘટાડો જાહેર કર્યો છે, જે તાત્કાલિક અસરથી બમણી બનશે. આ માટે ડીજીએફટીએ નોટિફિકેશન જારી કરી દીધું છે. મધની નિકાસમાં વધારો કરવાના ઉદ્દેશથી સરકારે નિકાસ ભાવમાં ઘટાડો કર્યો.....