• બુધવાર, 27 ઑગસ્ટ, 2025

ક્યાંથી લાવે છે પશુ? વનતારાની તપાસ કરશે સુપ્રીમની એસઆઈટી

નવી દિલ્હી, તા. 26 : જાહેર હિતની એક અરજીને ધ્યાને લઈ રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા જામનગરમાં સંચાલિત વનતારાના કાર્યકલાપોની સુપ્રીમ કોર્ટ દ્વારા ઘડવામાં આવેલી પૂર્વ જજની આગેવાની હેઠળની એસઆઈટી દ્વારા તપાસ કરવામાં આવનાર છે. ભારત ઉપરાંત વિદેશથી અહીં પશુઓ લાવવામાં કાયદા-નિયમોનું પાલન કરવામાં......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ