વેપારી ઍસોસિયેશનને ફરિયાદ કરવાના જવાબમાં માત્ર આશ્વાસન મળ્યું
અમારા પ્રતિનિધિ
તરફથી
મુંબઈ, તા.
26 : તહેવારોની સિઝન શરૂ થવાની સાથે જ બૅન્કોમાંથી એકાએક ચલણી નોટોના નવા બંડલ ગાયબ
થઈ જાય છે. જોકે, કોઈ નવી નોટનું એક રૂપિયાથી લઈ 100 રૂપિયાના બંડલ માટે કમિશન આપે
તો એક નહીં અનેક બંડલ ગણતરીની મિનિટમાં બૅન્કોમાંથી મળી જાય છે. દલાલ અને બૅન્કના અધિકારીઓ
આ માટે વેપારી પાસેથી.....