50 મીટર રાઈફલ થ્રી પોઝિશન અને ટીમ સ્પર્ધામાં ઝળહળતી સફળતા
શિમકેંટ (કઝાકિસ્તાન)
તા.26: યુવા નિશાનેબાજ સિફત કૌર સામરાએ એશિયન શૂટીંગ ચેમ્પિયનશિપમાં શાનદાર દેખાવ કરીને
બે ગોલ્ડ મેડલ પર નિશાન તાંકયું છે. મહિલાઓની 50 મીટર રાયફલ થ્રી પોઝિશનની વ્યકિગત
સ્પર્ધામાં અને પછી ટીમ સ્પર્ધામાં સિફત કૌર સામરાએ ગોલ્ડ મેડલ જીત્યા.....