અમારા પ્રતિનિધિ તરફથી
વડોદરા, તા.
26 : વડોદરામાં એક તરફ ગણેશ ઉત્સવની પૂર્વ તૈયારી ચાલી રહી છે, ઠેર-ઠેર ગણેશજીની પ્રતિમાની
સ્થાપના થઈ રહી છે. વિવિધ વિસ્તારોમાંથી ગણેશજીની આગમન યાત્રા કાઢવામાં આવી રહી છે
ત્યારે કેટલાંક અસામાજિક તત્ત્વો વડોદરા શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી રહ્યાં.....