• બુધવાર, 27 ઑગસ્ટ, 2025

ટ્રમ્પની બમણી જકાતના ભારથી સેન્સેક્ષ 849 પૉઇન્ટ્સ તૂટયો

રોકાણકારોની રૂ.5.41 લાખ કરોડની સંપત્તિનું ધોવાણ

વાણિજ્ય પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 26 : અમેરિકાએ ભારતીય માલસામાનની આયાત ઉપર વધારાની 25 ટકા જકાત નાખવા બાબતની ડ્રાફ્ટ નોટિસ આપતાં સેન્સેક્ષ અને નિફ્ટી 1 ટકાથી વધુ ઘટયા હતા. સેન્સેક્ષ 849.37 પૉઇન્ટ્સ (1.04 ટકા) ઘટીને 80,786.50 પૉઇન્ટ્સ ઉપર બંધ થયો હતો. નિફ્ટી 255.70 પૉઇન્ટ્સ (1.02 ટકા) ઘટીને 24,712.05......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ