• રવિવાર, 09 નવેમ્બર, 2025

ફિફા ક્વોલીફાય રાઉન્ડમાં સૌથી વધુ ગોલનો રોનાલ્ડોનો રેકૉર્ડ

લિસ્બન, તા.15 : હંગેરી સામેના વર્લ્ડ કપ કવોલીફાય મેચમાં પોર્ટૂગલનો 2-1 ગોલથી વિજય થયો હતો. આ મેચમાં સ્ટાર સ્ટ્રાઇકર 40 વર્ષીય રોનાલ્ડોએ બે ગોલ કર્યાં હતા અને વધુ એક ઉપલબ્ધિ પોતાના નામે કરી હતી. હંગેરી સામેના ગોલથી પોર્ટૂગલ.....

ઇ-પેપરના નવા શુલ્ક