ભાજપનો યુપીમાં પુનરાગમનનો દાવો, આંતરિક વિખવાદ અને વિરોધ વચ્ચે કૉંગ્રેસ મેદાનમાં
વિશેષ પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી તા. 4 : દેશના રાજકારણમાં શુક્રવારનો દિવસ ભારે હલચલભર્યો રહ્યો. ઉત્તર પ્રદેશમાં 2027ની વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ વચ્ચે ભાજપે સત્તામાં વાપસીનો વિશ્વાસ વ્યક્ત કર્યો, તો કૉંગ્રેસે સરકાર અને ભાજપ પર અનેક મુદ્દે નિશાન સાધ્યું. તેલંગણામાં કેબિનેટમાંથી કોંડા સુરેખાની વિદાયે શાસક પક્ષ કૉંગ્રેસની અંદર મતભેદોની ચર્ચાઓને વેગ આપ્યો છે. જ્યારે ઉત્તરાખંડમાં કૉંગ્રેસે વિરોધ.....