• રવિવાર, 16 માર્ચ, 2025

ધુળેટીના દિવસે તેજીના રંગે રંગાયા સોના-ચાંદી : વાયદા અૉલ ટાઈમ હાઇ

મુંબઈ, તા. 14 : હોળી (ધૂળેટી) નિમિત્તે જાહેર રજા હોવાને લીધે દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર પ્રથમ સત્રનાં કામકાજ બંધ રહ્યાં હતાં, જ્યારે બીજા સત્રનાં કામકાજ રાબેતા મુજબ ચાલુ રહ્યા હતા. બીજા સત્રમાં સાંજે 5-30 વાગ્યા સુધીમાં વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ