• શુક્રવાર, 13 ફેબ્રુઆરી, 2026

મહિલા પ્રીમિયર લીગની મૅચમાં હરમનપ્રીત કૌરે રચ્યો ઇતિહાસ

1000 રન પૂરા કરનાર પહેલી ભારતીય ખેલાડી બની 

મુંબઈ, તા. 14 : હરમનપ્રીત કૌરે ગુજરાત જાયટન્સ સામે 71 રનની શાનદાર ઇનિંગ્સ રમીને વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યુપીએલ)માં 1000 રન પૂરા કર્યા. આવી સિદ્ધિ મેળવનાર પહેલી ભારતીય બૅટર બની છે. એની કૅપ્ટન ઇનિંગ્સને કારણે મુંબઈ ઇન્ડિયન્સે 193 રનનો મોટો લક્ષ્યાંક પાર કર્યો હતો. એ જીત મુંબઈએ સૌથી મોટો લક્ષ્યાંકનો પીછો….