• બુધવાર, 02 જુલાઈ, 2025

બાળકી સાથે દુષ્કર્મ કરનારો ત્રણ વર્ષે ઝડપાયો

મુંબઈ, તા. 30 : છેલ્લાં ત્રણ વર્ષથી પોલીસથી નાસતાં ફરતાં બાળકી સાથે દુષ્કર્મના આરોપીની વિનોબા ભાવે પોલીસે વડોદરાથી ધરપકડ કરી હતી. કુર્લામાં બાળકી સાથે લૈંગિક અત્યાચાર કરનારા આરોપીને વડોદરાના પદમલાના એક સેફ ગોડાઉનથી પકડવામાં આવ્યો હતો. ધરપકડ કરાયેલા આરોપીનું નામ નૌશાદ ઇસરાર અહેમદ (22 વર્ષ).....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ