• બુધવાર, 02 જુલાઈ, 2025

મહિલાના ઘરમાં ઘૂસી લાખોના દાગીના ચોરી કરનારાની ધરપકડ

મુંબઈ, તા. 30 (પીટીઆઇ) : ઘરમાંથી ઘરેણાં અને રોકડ એમ કુલ મળીને 6.8 લાખ રૂપિયાની રકમ ચોરી થઇ હોવાની ઘટના થાણે જિલ્લાના મીરા રોડ વિસ્તારમાં બની હતી. આ ઘટના 24-25 જૂનની મધરાતે બની હોવાની માહિતી પોલીસે આપી હતી. આ મામલે પોલીસે 26 વર્ષના ગ્રાફિક ડિઝાઇનરની ધરપકડ કરી હોવાનું પોલીસે.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ