• મંગળવાર, 11 ફેબ્રુઆરી, 2025

પાકિસ્તાનથી 400 હિન્દુનાં અસ્થિ ભારત પહોંચ્યાં : ગંગામાં વિસર્જિત થશે

અમૃતસર, તા. 4 : પાકિસ્તાનના કરાચી સ્થિત જૂના ગોલીમાર ક્ષેત્રના હિન્દુ સ્મશાનઘાટમાં વર્ષોથી અસ્થિકળશમાં રાખેલી 400 હિન્દુ મૃતકોના અસ્થિ અમૃતસરના વાઘા-અટારી સરહદના માર્ગે ભારત આવ્યા હતા. આ અસ્થિઓને ગંગામાં.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ