• શુક્રવાર, 14 માર્ચ, 2025

ગુજરાત વિધાનસભાના પ્રાંગણમાં રંગ-ઉમંગની છોળો

§  મુખ્ય પ્રધાન અને વિધાનસભા અધ્યક્ષ સહિતના વિધાનસભ્યોએ ઊજવ્યું રંગપર્વ

અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા.12 : ગુરુવારથી રંગોનું પર્વ હોળી-ધુળેટીનો તહેવાર શરૂ થઈ રહ્યો છે ત્યારે ગુજરાત વિધાનસભાની બેઠકની બુધવારના દિવસની કાર્યવાહી પૂરી થયા બાદ ગૃહના નેતા અને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ તથા વિધાનસભા અધ્યક્ષ, પ્રધાનો, ધારાસભ્યો, સૌએ વિધાનસભા ગૃહની સામેના હરિયાળા પ્રાંગણમાં  રંગ અને ઉમંગના પર્વ…..

ઇ-પેપરના નવા શુલ્ક