• બુધવાર, 02 જુલાઈ, 2025

મોહર્રમ પછી ફરી ઈરાન-ઈઝરાયલ યુદ્ધ?

બંને પક્ષે તૈયારી, અમેરિકાનાં નિવેદનોમાં ચિંતાજનક સંકેત

નવી દિલ્હી, તા. 1 : ઈરાન અને ઈઝરાયલ વચ્ચે 12 દિવસ સુધી ચાલેલા ભીષણ જંગમાં અમેરિકા અને કતરની મધ્યસ્થતાથી યુદ્ધવિરામ તો થયો છે પણ હજીય બન્ને દેશ વચ્ચે ઘેરી તંગદિલી છે અને ફરીથી ગમેત્યારે યુદ્ધ ફાટી નીકળવાની સંભાવના નકારી શકાય તેમ નથી. આનાં સંકેતો બે વાતથી મળી રહ્યાં છે. એક તો બન્ને દેશ ફરીથી એકબીજા પર હુમલાની.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ