રોજ અંદાજે 180 હુમલા અને બરબાદીનો રેકોર્ડ
મોસ્કો, તા. 1 : રશિયા અને યુક્રેન વચ્ચે
ત્રણ વર્ષથી ચાલી રહેલી જંગને રોકવા ઘણા દેશોએ પહેલ કરી છે પણ તેમાં નિષ્ફળતા મળી છે.
20 જાન્યુઆરીના અમેરિકી પ્રમુખપદે આરૂઢ થતાં જ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ટૂંક
સમયમાં આ યુદ્ધને રોકાવશે. જો કે અત્યારસુધી ટ્રમ્પ સફળ થઈ શક્યા નથી. બીજી તરફ રશિયાએ
યુક્રેન ઉપરના હુમલા.....