• બુધવાર, 02 જુલાઈ, 2025

..તો મસ્કને બોરિયા-બિસ્તરાં બાંધવા પડશે : ટ્રમ્પની ધમકી

મસ્કે કહ્યું, ટ્રમ્પનું બિલ પાસ થયે નવી રાજકીય પાર્ટી

નવી દિલ્હી, તા. 1 : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનાં વિશ્વાસુ ગણાતા ટોચના ઉદ્યોગપતિ એલન મસ્કનાં ભવિષ્ય ઉપર હવે લટકતી તલવાર છે. ટ્રમ્પે મસ્કને સંકેતમાં ધમકી આપી દીધી છે કે, મસ્કને અમેરિકામાંથી પોતાના ધંધા-બિઝનેસ સંકેલવા પડી શકે છે. બીજીબાજુ મસ્કે પણ વન બિગ, બ્યૂટીફુલ બિલની તીવ્ર આલોચના કરતાં....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ