પૂર્વ વડા પ્રધાનનાં બહેન અલીમાના આરોપથી પાકિસ્તાનમાં ખળભળાટ
ઇસ્લામાબાદ, તા. 1 : પાકિસ્તાનના પૂર્વ
વડા પ્રધાન ઇમરાન ખાનને જેલમાં જ ખતમ કરવાનું ષડ્યંત્ર જનરલ મુનીરે કર્યાના સમાચારોથી
પાકિસ્તાનમાં અરેરાટી મચી છે. છેલ્લાં બે વર્ષથી જેલમાં પૂરાયેલા ઇમરાન ખાનને થર્ડ
ડિગ્રી ત્રાસ અપાઇ રહ્યો છે અને એમના પરિવાર કે વકીલોને પણ મળવા પર પ્રતિબંધ મુકાયાના
આક્ષેપો.....