• બુધવાર, 02 જુલાઈ, 2025

થાઈલૅન્ડના વડા પ્રધાને કાકા સાથે ફોન ઉપર વાત કરી અને ખુરશી ગુમાવી

નવી દિલ્હી, તા. 1 : થાઈલેન્ડના વડા પ્રધાન પૈતોગર્ટાન શિનાવાત્રાએ ખુરશી ગુમાવવી પડી છે કારણ કે તેણે પૂર્વ કંબોડિયન નેતા હુન સેન સાથે ફોન ઉપર વાતચીત કરી હતી. પૈતોગટાર્ન શિનાવાત્રા, હુન સેનને કાકા કહીને બોલાવે છે. આ વાતચીત લીક થતા જ હોબાળો મચ્યો હતો અને લોકો સડકો ઉપર ઉતરી આવ્યા....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ