• બુધવાર, 02 જુલાઈ, 2025

ભારત-અમેરિકા ટ્રેડ ડીલમાં હજુ સહમતી નથી સધાઈ

અમેરિકા દસ ટકા ટેરિફ ઈચ્છે છે; ભારત કેટલાક ઉત્પાદનો ઉપર શૂન્ય ટેરિફની તરફેણમાં 

નવી દિલ્હી, તા. 1 : ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ મામલે મહત્વના અહેવાલ સામે આવ્યા છે. સૂત્રોના કહેવા પ્રમાણે બન્ને દેશ વચ્ચે ટેરિફને લઈને હજી સુધી કોઈપણ પ્રકારની સહમતિ બની શકી નથી. અમેરિકા 10 ટકા ટેરિફને જાળવી રાખવા માટે ઈચ્છુક છે જ્યારે ભારત ઈચ્છે છે કે ઘણા સેક્ટરમાં લાગુ ટેરિફને શૂન્ય કરી દેવામાં.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ