• બુધવાર, 02 જુલાઈ, 2025

મંડીમાં વાદળ ફાટતાં તબાહી, ચારનાં મૃત્યુ, 16 લાપતા

હિમાચલમાં છેલ્લાં બે અઠવાડિયાંમાં ભારે વરસાદથી 800 કરોડનું નુકસાન

નવી દિલ્હી, તા. 1 : હિમાચલ પ્રદેશના મંડી જીલ્લામાં છેલ્લા 30 કલાકમાં આફતની જેમ વરસેલા વરસાદે 2023ની આફતની યાદ અપાવી છે. જીલ્લાના અલગ અલગ વિસ્તારમાં વાદળ ફાટવાની ઘટના, પુર અને ભુસ્ખલનની ઘટનાઓથી જનજીવન પુરી રીતે અસ્તવ્યસ્ત થયું છે.  હિમાચલ પ્રદેશના મંડીમાં રાતભર થયેલા વરસાદના કારણે....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ