• બુધવાર, 02 જુલાઈ, 2025

પહેલગામ હુમલો આર્થિક યુદ્ધનું કૃત્ય : જયશંકર

સંઘર્ષ વિરામમાં વ્યાપાર વિષયક ટ્રમ્પની વાતમાં તથ્ય નથી

ન્યૂ યોર્ક, તા. 1 : વિદેશ પ્રધાન એસ જયશંકરના કહેવા પ્રમાણે પહેલગામ આતંકવાદી હુમલો પાકિસ્તાન દ્વારા આર્થિક યુદ્ધનું નવતર કૃત્ય હતું, જેનો હેતુ કાશ્મીરમાં પર્યટન ઉદ્યોગને ખતમ કરવાનો હતો. જયશંકરે કહ્યું હતું કે ભારતે પહેલા સ્પષ્ટ કરી દીધું છે કે પરમાણુ બ્લેકમેલની પાકિસ્તાનની નીતિ ભારતને પડોસી દેશમાંથી પેદા થતા.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ