નવી ખેલ નીતિને કેન્દ્રીય કૅબિનેટની મંજૂરી
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 1 : કેન્દ્રીય કેબિનેટની
બેઠકમાં એક મહત્વનો નિર્ણય લેતા સરકારે નવી ખેલ નીતિ-2025ને મંજૂરી આપી છે. કેન્દ્રીય
પ્રધાન અશ્વિની વૈષ્ણવે માહિતી આપતા કહ્યું હતું કે કેન્દ્રીય પ્રધાન મંડળે રોજગાર
સંબંધિત પ્રોત્સાહન યોજના, રિસર્ચ ડેવલપમેન્ટ એન્ડ ઈનોવેશન યોજના, રાષ્ટ્રીય ખેલ નીતિ
2025 અને......