મુખ્ય પ્રધાન યોગી સાથે થઇ મુલાકાત
લખનઉ, તા. 25
: અવકાશયાત્રી શુભાંશુ શુક્લા અંતરિક્ષની યાત્રાથી પરત ફર્યાના 41 દિવસ બાદ પત્ની અને
પુત્ર સાથે લખનઉ પહોંચ્યા ત્યારે એરપોર્ટ પર ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યપ્રધાન બ્રજેશ
પાઠક અને અંતરિક્ષયાત્રી બનેલા શાળાના વિદ્યાર્થીઓએ તેમને આવકાર્યા હતા. આ વેળાએ તેમનો
પરિવાર પણ ત્યાં હાજર....