• બુધવાર, 27 ઑગસ્ટ, 2025

ભારત-ફિજી વચ્ચે સંરક્ષણ સહિત સાત કરાર

વડા પ્રધાન મોદી અને ફિજીના વડા પ્રધાન રાબુકા વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઇ 

નવી દિલ્હી, તા. 25 : ભારત પ્રવાસે આવેલા ફિજીના વડા પ્રધાન સિટિવેની લિગામામાદા રાબુકા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે સોમવારે દ્વિપક્ષીય બેઠક થઇ હતી. બન્ને દેશે સંરક્ષણ સોદો કરી ચીનને જવાબ અપાયો હતો. વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, અમે સંરક્ષણ સહિત ક્ષેત્રોમાં પરસ્પર સહયોગ મજબૂત કરવાનો નિર્ણય કર્યો.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ