• બુધવાર, 27 ઑગસ્ટ, 2025

ટૂંક સમયમાં થાણેમાં દોડશે સૌપ્રથમ મેટ્રો

કાસારવડવલીથી કૅડબરી જંકશન સુધી ટ્રાયલ રન શરૂ

મુંબઈ, તા. 25 : થાણે શહેરમાં મેટ્રો સર્વિસ બહુ જલ્દી શરૂ થશે. એમએમઆરડીએ દ્વારા સપ્ટેમ્બર મહિનામાં ટ્રાયલની તૈયારીઓ શરૂ કરી છે. આજે મેટ્રો ટ્રેનના ડબાઓને ક્રેનની મદદથી રૂટ પર મૂકવામાં આવ્યા હતા. થાણે મેટ્રોનો રૂટ 4-4એના 10 સ્ટેશન પર ટ્રાયલ રન થશે. મેટ્રો લાઇન-4 મેટ્રો રેલવે સ્ટેશનનું કામ યુદ્ધના ધોરણે.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ