સંવિધાન સુધારા વિધેયકનો વિરોધ કરતાં વિપક્ષ પર ગૃહપ્રધાનના પ્રહાર
નવી દિલ્હી, તા. 25 : ગૃહપ્રધાન અમિત શાહે સોમવારે સંવિધાન સુધારા વિધેયક પર વિપક્ષના વિરોધને ખોટો લેખાવ્યો હતો. શું કોઈ મુખ્યપ્રધાન, વડા પ્રધાન કે પ્રધાન જેલમાંથી સરકાર ચલાવી શકે છે, તેવો સવાલ શાહે ઉઠાવ્યો હતો. સમાચાર એજન્સી એએનઆઈને આપેલી મુલાકાતમાં ગૃહપ્રધાને જગદીપ ધનખડનું રાજીનામું.....